Maths & Reasoning Batch – December 2025 | Without Material | તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, પંચાયત ક્લાર્ક, TET–TAT, PSI & Constable, CCE Group A & B, SSC, Civil, Railway તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Maths & Reasoning ના વધેલા મહત્વને ધ્યાનમાં રાખીને નવા RR મુજબની Special Batch શરૂ થઈ રહી છે. 📚 આ બેચમાં ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનાં અભ્યાસક્રમને આવરીને Basic થી Advance Level સુધી Maths & Reasoning શીખવાડવામાં આવશે. ➡️ Batch માં શું શું મળશે? 🎯 Zero to Hero – કન્સેપ્ટ ક્લેરીટી અને પ્રેક્ટિસ માટેનો Video કોર્સ 🎥📘 ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોનું વિગતવાર ઉદાહરણ સહીત સમજૂતી સાથેનો Video Solution Course - Basic to Brilliance 🎥 Live Lectures ના જ Recorded Videos 📘Maths & Reasoning ની E - Books 📝 Daily & Weekly Tests (Video Solution સાથે) 📒 Daily Homework 📊 3 Free Mock Tests ⏳ Batch Duration: 6 Months 📅 Start Date : 8th December, 2025 (Monday) 🕥 Batch Time: 6:30 PM to 8:00 PM (Evening) -Monday to Friday Fees : ₹2,499/- 📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 📱 9558121303 (Inquiry) 📲 7069430303 (App Helpline) 📚 7069530303 (Books) Terms & Conditions : - કોર્સ એક્ટિવ થયા પછી એક કોર્સ પરથી બીજા કોર્સમાં ટ્રાન્સફર થઈ શકશે નહીં. - કોઈ પણ સંજોગોમાં Fees Refund થઇ શકશે નહીં. - એપ્લિકેશન મેમ્બરશિપ બીજા વિદ્યાર્થીને ટ્રાન્સફર કરી શકાશે નહીં. - કોર્સના સમયગાળામાં માત્ર એક જ વાર Device Change કરી શકાશે (મોબાઇલ ડેમેજ થવો, ચોરાઈ જવો કે ફોન રીસેટ કરવો જેવા સંજોગોમાં). તેથી Log-in માટે પોતાનું Permanent Device પસંદ કરો. - કોર્સમાં આપેલ તમામ કન્ટેન્ટ વર્તમાન Academy દ્વારા મેનેજ કરવામાં આવે છે.