કોન્સ્ટેબલ અને PSI (Pre) ની પરીક્ષા માટે તમામ વિષયોને આવરી લેતી જનરલ બેચ | આ બેચમાં ગુજરાતનાં અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ સચોટ માર્ગદર્શન મળશે. [ ખાસ નોંધ : દરરોજનાં 2 લેક્ચર્સ રહેશે. ] ---------------------------------------------- ✨ વિશેષતાઓ : ✅ Mentorship Sessions – નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા 📘 દરેક વિષયની ઊંડાણપૂર્વક સમજૂતી 🎥 Live Lectures નાં જ Recorded Videos 🎁 9 મહિના માટે JIGO App નું Subscription Free 📝 દરેક લેક્ચરની PDF Notes 🎯 Zero to Hero – કન્સેપ્ટ ક્લેરીટી અને પ્રેક્ટિસ માટેનો Video કોર્સ 🎥📚 ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોના Video Solution નો Course (Basic to Brilliance) 📚 Daily Homework 📆 Daily & Weekly Tests 📊 Syllabus પૂરો થયા બાદ 3 Free Mock Tests 🏫 Hi-Tech Classroom સુવિધા ---------------------------------------------- 📅 Batch Duration : 6 Months ⏳ Course Validity : 6 Months + 3 Months Extra 📍 Date : 21st January, 2026 🕓 Time : સવારે 8:30 કલાકે 🎬 10 Demo Lectures ----------------------------------------------------------- 💰 Fees : Without Materials Online - ₹4,499/- Offline - ₹ 19,499/- ( With Materials બેચ જોઈન કરવા ઈચ્છો છો તો 3,000/- અલગથી પેયમેન્ટ કરવાનું રહેશે.) ---------------------------------------------- - Book List :  1.⁠ ⁠જનરલ નોલેજ - યુવા ઉપનિષદ  2.⁠ ⁠ઇતિહાસ –આકાશ પટેલ સરની ક્લાસનોટ અને પુસ્તક  3.⁠ ⁠ગુજરાતનો સાંસ્કૃતિક વારસો - આકાશ પટેલ સરની ક્લાસનોટ અને પુસ્તક  4.⁠ ⁠ભૌતિક ભૂગોળ - ધોરણ 11નું પુસ્તક  5.⁠ ⁠ભારતની ભૂગોળ - યુવા ઉપનિષદ  6.⁠ ⁠બંધારણ - યુવા ઉપનિષદ  7.⁠ ⁠વિજ્ઞાન અને ટેકનોલોજી - યુવા ઉપનિષદ  8.⁠ ⁠અર્થશાસ્ત્ર અને પર્યાવરણ - યુવા ઉપનિષદ  9.⁠ ⁠English Grammar - સોનક પટેલ સરની બૂક 10.⁠ ⁠ગુજરાતી વ્યાકરણ –વ્યાકરણ વિહાર 11.⁠ ⁠ગણિત–નીરજ ભરવાડ 12.⁠ ⁠રિઝનિંગ–નીરજ ભરવાડ ---------------------------------------------------------------- 📞 વધુ માહિતી માટે સંપર્ક કરો : 📱 9558121303 – Inquiry 📲 7069430303 – App Helpline 📚 7069530303 – Books TERMS & CONDITIONS : •⁠ ⁠કોર્સ એક્ટિવ થયા પછી એક કોર્સ પરથી બીજા કોર્સમાં ટ્રાન્સફર શક્ય નહીં હોય. •⁠ ⁠એપ્લિકેશન મેમ્બરશિપ બીજા વિદ્યાર્થીને ટ્રાન્સફર કરી શકાશે નહીં. •⁠ ⁠કોર્સ ના સમયગાળામાં માત્ર એક જ વાર Device Change કરી શકાશે (મોબાઇલ Damage થવો , મોબાઇલ ચોરી થવો કે પછી ફોન Reset કરવો જેવા સંજોગોમાં), તેથી Log-in માટે પોતાનું Permanent Device પસંદ કરો. •⁠ ⁠કોર્સમાં આપેલ તમામ કન્ટેન્ટ વર્તમાન એકેડમી દ્વારા મેનેજ કરવામાં આવે છે. •⁠ ડેમો લેક્ચર પછી 14 દિવસ સુધી Refund મળી શકશે.