CCE/PSI Pre + Mains | Without Material | તથા ગુજરાત સરકારની અન્ય તમામ વર્ગ – 3 ની ભરતીઓની પરીક્ષા માટેની બધા જ વિષયો સાથેની જનરલ બેચ આ બેચમાં ગુજરાતનાં અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ સચોટ માર્ગદર્શન મળશે. ---------------------------------------- 📍 Date : 03 August, 2026 🕓 Time : સાંજે 4:00 કલાકે 🎬 10 Demo Lectures ---------------------------------------- 🎁 FREE Courses : 🎁 12 મહિના માટે JIGO App નું Subscription FREE 📚 સમર્થ કોર્સ – તમામ વિષયોનો Complete Recorded Course 🎯 Zero to Hero – Concept Clarity અને Practice માટેનો Maths & Reasoning નો Video Course 🎥 Basic to Brilliance – ગણિતનાં નવા પુસ્તકનાં તમામ પ્રશ્નોના Video Solutions Course ---------------------------------------- ✨ બેચની વિશેષતાઓ : 📝દરરોજ Mains Question Practice Session ✍🏻 દરરોજ Answer Writing ✅ Mentorship Sessions – નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા 📘 દરેક વિષયની ઊંડાણપૂર્વક સમજૂતી 🎥 Live Lectures નાં જ Recorded Videos 📝 દરેક લેક્ચરની PDF Notes 📚 Daily Homework 📆 Daily & Weekly Tests 📊 Syllabus પૂરો થયા બાદ 3 Free Mock Tests 🗒️Mains Exam માટે Topic પૂરો થયાં બાદ મોડ્યુલ 🏫 Hi-Tech Classroom સુવિધા ---------------------------------------- 📅 Batch Duration : 9 Months ⏳ Course Validity : 9 Months + 3 Months Extra ---------------------------------------- Offer Valid till : 3rd August [ With Materials બેચ જોઈન કરવા ઈચ્છો છો તો 4,000/- અલગથી પેયમેન્ટ કરવાનું રહેશે.] ---------------------------------------- 📞 વધુ માહિતી માટે સંપર્ક કરો : 9558121303. ---------------------------------------- TERMS & CONDITIONS : - કોર્સ એક્ટિવ થયા પછી એક કોર્સ પરથી બીજા કોર્સમાં ટ્રાન્સફર શક્ય નહીં હોય. - એપ્લિકેશન મેમ્બરશિપ બીજા વિદ્યાર્થીને ટ્રાન્સફર કરી શકાશે નહીં. - કોર્સ ના સમયગાળામાં માત્ર એક જ વાર Device Change કરી શકાશે (મોબાઇલ Damage થવો , મોબાઇલ ચોરી થવો કે પછી ફોન Reset કરવો જેવા સંજોગોમાં), તેથી Log-in માટે પોતાનું Permanent Device પસંદ કરો. - કોર્સમાં આપેલ તમામ કન્ટેન્ટ વર્તમાન એકેડમી દ્વારા મેનેજ કરવામાં આવે છે. - Batch Purchase કર્યા પછી 14 દિવસ સુધી Refund મળી શકશે.