આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સચોટ માર્ગદર્શન વેબિનાર ​લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીની તૈયારી કરે છે, પણ સફળતા અમુક જ વિદ્યાર્થીઓને કેમ મળે છે? શું તમે પણ તૈયારીને લઈને મૂંઝવણમાં છો? તો તમારાં તમામ પ્રશ્નોનાં જવાબ માટે આજે જ જોડાઓ આ ખાસ વેબિનારમાં! ​ ખાસ નોંધ: આ વેબિનાર ફક્ત નવા વિદ્યાર્થીઓ (જેઓ અગાઉ બેચ કે વેબિનારમાં જોડાયેલ નથી) માટે છે. ​ ​તારીખ: 28 જુલાઈ, 2026 (મંગળવાર) ​સમય: સાંજે 04:00 કલાકે ​ ​📌 વેબિનારમાં તમે શું શીખશો? ​આ વેબિનાર તમારી તૈયારીની દિશા બદલી શકે છે. ​➡️ યોગ્ય માહિતી + સચોટ માર્ગદર્શન ​➡️ગણિત અને રિઝનિંગ: આ વિષયોમાં વધુ સ્કોર કેવી રીતે કરી શકાય? ​➡️Perfect Schedule: (Time-table) કેવું હોવું જોઈએ. ​➡️Master Strategy ​➡️ Time Management ➡️ આવનારી સરકારી ભરતીઓ અંગેની તમામ મહત્વની માહિતી. Terms & Conditions : - NO REFUND POLICY